Third party image reference

પીએમ મોદી એ ગૈસ સિલેન્ડર પર સબસીડી લાગુ કરી હતી પરંતુ હવે કેન્દ્ર સરકાર ગૈસ સિલેન્ડર પર મળવામાં આવતી સબસીડી પર બદલાવ કરવા જઈ રહી છે. તમને જણાવી દઈએ કે હવે તમારા બૈંક માં આવતી સબસીડી પર એક મોટો બદલાવ આવવાનો છે. કેમ કે ગૈસ સિલેન્ડર પર મળવામાં આવતી સબસીડી હવે તમારા એકાઉન્ટ માં નહિ આવે. પરંતુ તમને આનો ફાયદો હવે એક નવા તરીકે થી મળશે.

હવે ખાતા માં નહિ આવે સબસીડી ના પૈસા

કેન્દ્ર સરકારે ઉજ્જવલ યોજના ની જેમ ગરીબો ને ગૈસ સિલેન્ડર લેવા માં એક હજાર થી વધારે રૂપિયા આપવામાં મુશ્કેલી થાય છે. તેથી હવે કેન્દ્ર સરકાર ગૈસ સિલેન્ડર સબસીડી ના પૈસા બૈંક ખાતા માં નહિ આપે તે પૈસા ને સીધા પ્રેટોલિયમ કંપનીઓ ને આપશે. જેનાથી આમ લોકો ને તેનો ફાયદો મળશે. આનાથી લોકો ને ઘણો આરામ થઇ શકે છે.

Third party image reference

પ્રેટોલિયમ મંત્રાલય ના વરિષ્ઠ અધિકારીએ વધારે જાણકારી આપતા જણાવ્યું કે, ડીબીટી માં એક નવી રીતે ગૈસ બુક કરવામાં આવશે. વાસ્તવિક રીતે ગ્રાહકો ના મોબાઈલ પર એક એસએમએસ આવશે જેમાં એક કોડ હશે.

Third party image reference

જયારે ગૈસ સિલેન્ડર ગ્રાહક ના ઘરે પહોંચશે ત્યારે ગ્રાહક ને તે કોડ બતાવાનો રહેશે. ગૈસ સિલેન્ડર લાવનારો વ્યક્તિ આ કોડ ને નોટ પર સોફ્ટવેર માં અપડેટ કરી દેશે. ત્યાર પછી સરકાર ગ્રાહક ના તરફ થી સબસીડી ની રાશિ સીધી કંપની ને આપી દેવામાં આવશે. એવામાં ગ્રાહક ને ખાલી ગૈસ સિલિન્ડર સબસીડી ની કિંમત જ ચૂકવવી પડશે.


અમારી આ 'રસપ્રદ' માહિતી સારી લાગે તો જરૂર 'like' કરો 'Share' કરો 'comment' કરો અને Account ને 'follow' કરવાનું તો ભૂલતા જ નહિ.

This article is non-journalistic content copyrighted by the We-Media author and do not reflect the views of UC News